SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનગર્ભિત વેરાગ્યથી મેહ હણાય છે, નિર્ભયતા નિઃસંગતા ચિત સુહાય છે; મન ચંચળતા નાશથી સ્થિરતા સંપજે, નિલે પીપણું અંતર્ દૃષ્ટિથી નીપજે. વાધે કમલની નાળ યથા જલવૃદ્ધિથી, પારષહે ગુણવૃદ્ધિ તથા નિજશુદ્ધિથી, પરિષહ પ્રાપ્ત થયે છતે નિર્જરા બહુ થતી, દુ:ખ સમયમાં અન્તર્મુખ થાતી મતિ. લડતે કર્મની સાથે જ્ઞાની શૂર થઈ ખરે, દુનિયા દેખે ન ત્યાંય અરે એ શું કરે, સમભાવે રહી કર્મ શુભાશુભ ભોગવે, જ્ઞાની કાળ વીતાવે સમ સુખ મહેસૂવે. પ્રગટાવી નિજ વિર્ય લડે મેદાનમાં, હણને મેહનું સૈન્ય રહી નિજ ધ્યાનમાં મોહશત્રુના સૈન્યને મૂળથી કાપતે, અતરંગ ઉપયોગ શૂરતા વ્યાપા. ઘન ઘાતી હણું કર્મ કેવલ પ્રગટાવતે, ક્ષાયિકભાવે ચેતન રાજ્યને પાવતે; બુદ્ધિસાગર જિનવરગુણગણ દયાવત, પરમ મહેદય જિનપદ ચિત્ત રમાવતે. સં. ૧૯૬૯ અષાડ વદિ ૯ મુ અમદાવાદ. પ્રભુને. લગા તાર હારાથી, બહિ ત્યાગીપણું કીધું. થયે તન્મય હને ધ્યાવું, સદા એ ચિત્તમાં રૂ. ૧ શમે ના ઉભરા યાવત્, પ્રગટતી વાસના મનમાં નથી તાવત્ પ્રભુને હે, સમર્પણ સર્વનું કીધું. સાને હું પ્રભે! હા, આહે એ બલવું સહેલું; પ્રભુના ધર્મમય રહેવું, કઠિન એ કર્યું છે મોટું. ૩ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy