SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ વિરહદગાર. | ( શિખરણ) રૂચે ના બીજે તે, પ્રભુ તુજ વિના કેઈ સ્થલમાં મતિને આંખે તું, મુજશિર તંતિ સર્વ તુહિ છે. મળે વહેલા પ્યાણ, તુહિં તુંહિ સર્વ સમયે. બધાને બેલીd, પ્રભુ ! તુજ વિના દુઃખ વસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય , નિહાળું જે તિર્ણ, ઉપવન ગિરિ વૃક્ષ નદીએ. સકલમાં શોધું હું, પ્રભુ! પ્રભુ! મારી એક દીલથી; અરૂપી જ્યોતિ તું, સહજ ઉપગે દિલ. હવેથી ના ચાલે પ્રિયમુજપ્રલે એક ઘડીએ, નિરાગીને સેવી, સહજપદની બલિ વરવી. અમારા સિદ્ધાંતે, કવિ નહિ ફરે કાર્ય કરશે; ભલા ભાવે મળવું, નિજવપુ રહ્યા નાથ નિરખી. ખરી શ્રદ્ધા ભેગે, અનુભવ થયે શુદ્ધપ્રભુને; થશે ના તું ફરે, શુભ બળથકી સ્થય વધશે. ટળે કર્મો સર્વે, પ્રભુ મુજ કરે શીધ્ર ચઢશે; વહે “બુદ્ધયશ્વિની હૃદય પુરણા મુકિતપથમાં # શાન્તિઃ રૂ. સંવત ૧૯૬૮ ચેત્ર સુદિ ૯ પાદરા, પ્રભુનું શરણું. (કળાલી) ફકીરી આ અવસ્થામાં, શરણ હારૂં પ્રત્યે ! મુજને, ત્વ સર્વ ત્યાગ્યું કે, હજી પણ ત્યાગવાનું શું? ૧ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy