SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ અજીત જિન સ્તુતિ. ( ઓધવજી સન્દેશા કહેજો શ્યામને એ રાગ ) અજીત જિનેશ્વર અજરામર અરિહન્ત છે; બ્રહ્મા વિષ્ણુ પરમેશ્વર મહાદેવો; સહજસ્વરૂપી ક્ષાયિક નવલબ્ધ ધણી; દ્રવ્ય ભાવથી નમું કરૂં હું સેવો. એકસમયમાં જાણેા રૃખા સને; સમયાન્તર જાણે દેખા પણ પક્ષો, કેવલજ્ઞાને જાણા લેાકાલાને; નયપક્ષાના લક્ષે વાદ ન દો. અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ છે. દિનમણિ; પ્રતિ પ્રદેશે અનન્તગુણ નિર્ધારો, તિરાભાવના નાસે આવિર્ભાવતા; શાલે ચેતન શુદ્ધ સ્વરૂપાધારો. સહેજ શુદ્ધપર્યાયે સિદ્ધપણું ભલું; શબ્દાદ્રિકનયથી ચેતનતા શુદ્ધો, નિ:સંગી નિરાગી નિર્ભય નિત્ય છે; પરમબ્રહ્મ વિમલેશ્વર નિશ્ર્ચય યુદ્ધજો. સાદિ અનૈતિ સ્થિતિ શુદ્ધ સ્વભાવથી; અમૂર્ત વ્યકિત અનુરૂલઘુતા સારજો, બુદ્ધિસાગર અજિતજિનેશ્વર સેવના; અનન્તગુણુપર્યાયતણા આષારો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only માત અજિત ૩ અજિત૦ ૩ અજિત ૪ અજિત પ
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy