SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૨ શ્રીસંખેશ્વરપાર્શ્વનાથસ્તવનમ્ સખેશ્વર પાર્શ્વનાથજી, વિઘ્નવૃન્દ નિવારે; ધરણેન્દ્ર પદ્માવતી, વાંછિત સહુ સારે, અશ્વસેનકુલ દિનમણિ, વામાનન્દન પ્યારા, ક્ષાયિક નવ લબ્ધિ ધણી, સિદ્ધબુદ્રાવતારા. અજરામર અરિહંત છે, વિશ્વાન ંદ વિલાસી; અજરામર નિર્મળ પ્રભુ, શુદ્ધ તત્ત્વ પ્રકાશી. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સમયે સમયે ભાગી; સાદિ અનંતુ પદ વયું, ક્ષાયિક ગુણ ચેાગી, પુરૂષાત્તમ સજ્ઞ છે, શુદ્ધચૈતન્ય ધારી; અષ્ટસિદ્ધિ સુખઋદ્ધિના, દાતા જયકારી. ચિંતામણિ તુજ મંત્રથી, પામી મંગલ માલા; બુદ્ધિસાગર પૂજતાં, લીલા લ્હેર વિશાલા. શ્રીમહાવીરસ્તવનમ્ તારહે તાર મહાવીર જગદિનમણિ, ભકતને એક શરણું તમારું, અકલ નિર્ભય પ્રભુ શુદ્ધ સ્વામી વિભુ, શરણથી શુદ્ધવ્યકિત સમારૂ, નિત્ય નિરંજન ધર્મ સ્યાદ્વાદમય, શુક્રૂવ્યક્તિ અસંખ્યપ્રદેશી; જ્ઞાનથી જાણતા દર્શને દેખતા, શુદ્ધ પર્યાયમય ને અલેશો. છતિપણે કેવલજ્ઞાનના પવા, સમયમાં જાણતા તે અનંતા; તેથી પણ જાણતા અનંત સામર્થ્યના,જ્ઞાનને જ્ઞેયરૂપે સુર્હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સખે સખે ર સખે સંખે૦ ૪ સ`ખે૦ ૫ સખે ર તારહા ૧ તારા ર તારહા
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy