SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 433 સુરકત ગિરિધ્યાનથી, સકળ ફળે મન આશ; શ્રી શત્રુંજય વંદીએ, પ્રગટે ધર્મપ્રકાશ, ઇંદ્ર ચંદ્ર ગુણ ગાવતા, એ ગિરિતણા વિશાલ; આનાં સુનામથી, સ્મરોએ સમય ત્રિકાલ. પશુપ`ખી પણ ભાવથી, પામ્યા શુભગતિ ામ; તે સિદ્ધાચલ વીએ, જેનુ નિર્મળ નામ, પ્રગટે શુદ્ધસ્વભાવતા, વિજનને તત્કાલ; તે સિદ્ધાચળ વંદીએ, પૂર્ણાનંદ યાલ. ચેગીશ્વર દર્શન કરી, લહ્યા સમાધિ ભાવ; તે સિદ્ધાચળ વંદીએ, ભવજલમાં જેમ નાવ. ચેગીશ્વર ઇન કરી, ડુવા સમાધિ લીન; તે સિદ્ધાચળ વંદીએ, મન સુખમાં ગમગીન. દર્શન સ્પન ચેાગથી, લબ્ધિ ઘણી પ્રગટાય; તે સિદ્ધાચળ વદીએ પૂરવ પુણ્યપસાય. ત્રુંજયી નદી ન્હાઈને, નિર્મલ કીજે ગાત્ર; શ્રીતીર્થેશ્વર પૂજીએ, કર્મ ન રહે તલમાત્ર. વૈરી વ્યાધિ વિધ સહુ, દર્શનથી ઉપશાન્ત; શ્રીતીર્થેશ્વર પૂછએ, હોવે ભવભય અત. સિદ્ધશિલા જ્યાં શાભતી, મુનિવર અનશન ક્ષેત્ર; તે તીથૅ શ્વર 'દીએ, લહીએ નિર્મળ નેત્ર સંયમ ધારી સાધુથી, એ તીરથ સ્પર્શાય; તે તીર વઢીએ, નિર્મળ મનડું થાય, કુમતિકાશિક જે જના, આવે નહિ જસ પાસ; વિજન રુખી તેહને, પામે મન ઉલ્લાસ, ભગિનીભાતા નરપતિ, ચંદ્રશેખર રાજન. તે તીથેશ્વર સેવતા, પામ્યા અવિચલ સ્થાન. ઉત્તમ જન જ્યાં સંચરે, નામે જે વીતરાગ; તે તીર વઢીએ, આવે નહિ ત્યાં કાગ. For Private And Personal Use Only ર ૪ ૫ ૨૦ ૨૮ ૨૯ કર ૩૧ 22
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy