SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ વીતિમાં જીવન જશે, જન્મ સફળતા ત્યારે થશે; અનવર ર૮ના શ્વાસેાસ, રાગદોષના તારે પાસ, હાજો વન્દન વારવાર, ભૂલ નહીં તારા ઉપકાર; બુદ્ધિસાગર બાળક તાર ! ! ! સેવકના કો ઉદ્ઘાર. ૨૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવધમાન જિનસ્તુતિ. (માલિનીછન્દ ) ભવજલ નિધિ પાત, વીર વિશ્વેશ દેવા, સુગતિ સુખદનેતા, સારતા દેવ સેવા; સમય સમય નાણી, આણુ ત્યારી પ્રમાણી, સરસ વચન જાણી, આદરે ભવ્ય વાણી. સ્તવન નમન કીજૈ, તત્ત્વનું સાર લીજે, પ્રભુ વચન લહીને, ભવ્ય પ્રાણી તરીજે; તિપતિનતદેવા, દીલમાં નિત્ય ધ્યાવું, સમય સરસ પામી, મુક્તિ શીઘ્ર જાવું. શરણુ શરણુ મ્હારે, નાથ તું છે દયાળુ, ચરણુ કમલ સેવા, નાથ દેજો કૃપાલુ; સ્તવન નમન કીજે, કર્મોનાં દુ:ખ કાપે, નવગુણુ ગણુ ભાવે, ધ્યેયનું રૂપ માપે. ગતમલીન વિરાગી, વતુછું પાય લાગી, તુજ વિષ્ણુ નહિં રાચું, ખાલ હારાજ રાગી; જનન મરણ ફેરા, ભાગશે વીર નામે, શ્રીનિધિ મુનિ નમે છે, પ્રેમથી અષ્ટ યામે. શ્રી વીરસ્તુતિ. સવૈયા એકત્રીશા. જ્ય જય વીરજિનેશ્વર તારક, સત્ય સેન્ય ત્યારેા આધાર; નવતત્ત્વાતિકના ઉપદેશે, કીધો છે તે અહુ ઉપકાર, ૧૭ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy