SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનજી મહાભાગ્ય, ધન્ય તે વીતરાગ, ત્રિજ્ઞાની પણ દીક્ષા લેવે ભવજલધિ તરવા ચરણ ૧ ધન્ય તે ચારિત્ર હોય ભવ્ય પવિત્ર, ઈન્દ્રાદિક પણ મુનિને વંદે, કર્મ કટક હરવા. ચરણું૨ મહિમા મેટે સાર, ચરણત અવધાર; દ્રવ્યવેષ વણુ કેવલીને નહિ વંદનને અધિકાર. ચરણ ૩ સર્વ સુખકારી, ધન્ય અનગારી; બુદ્ધિસાગર મુનિને વંદે, નહીં કેની પરવા. ચરણ ૪ ૯ ત૫૫દસ્તુતિઃ ( રાગ આશાઉવી. ) તપપદ શિવ સુખકાર, ભવિયાં ત૫૫દ શિવ સુખકાર. લબ્ધિ અઠ્ઠાવિશ તપથી પ્રગટે, પહેલું મલ સાર ભવિયાં. ૧ તે ભવ મુકિત જાણે જિનવર; તે પણ તપ તપનાર-- ભવિયાં. ૨ કર્મ નિકાચિત પણ ક્ષય કરતું, તાપથી સહુ તરનાર– ભવિયાં. ૩ તપ તપીયા મુનિજન સંવત્સર, અન્ય તેને અવતાર ભવિયાં. ૪ અદ્દભૂત જ્ઞાનને મહિમા મે; કહેતાં નાવે પાર ભવિયાં. ૫ બુદ્ધિસાગર તપ તપિયા મુનિ, વંદુ વાર હજાર– ભવિયાં. ૬ નવપદ ગીત. ( રાગ બનનારે.) નમું નવપદ જગ જયકારી. પરમાતમપદ સુખકારી. નવપદ સાદ્ધિ ઘટ દાખી, જ્યાં સ્વસિદ્ધાન્તો સાખી; જે ઉરમાંહિ ઉતારી. નમું ૧ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy