SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ શાન્તિજિન સ્તવન. જય જય શાન્તિ જિનર્દે, જગમાં જય જય શાન્તિ જિન્દ; આપ તર્યાં ને પરને તારા, સેવે ચાસડ ઇન્દ્ર. પૂરણ શાન્તિ પ્રેમે લીધી, દેષ કરી સહુ દૂર; જન્મજરામરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. સમવસરણમાં દેશના દેઈ, તાર્યો પ્રાણી અનેક સેવક તારા કૃપા કરીને, આપે! સત્ય વિવેક. પાપ ર્યા મ્હેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર; શરણુ કર્યું મે તારૂં સ્વામી, હાથ ગ્રહીને તાર. નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય; બુદ્ધિસાગર એ કર જોડી, વન્દે ત્રિભુવન રાય. For Private And Personal Use Only જગમાં૦ ૧ જગમાં જગતમાં૦ ૨ જગમાં જગમાં ૩ જગમાં જગમાં૦ ૪ જગમાં જગમાં ૫ (અ॰ ૪. ભ. વં.) મહાવીર સ્તવન. (અમ હમ અમર ભએ ન મરેંગે-એ રાગ.) સાથી વીર પ્રભુ મુજ વ્હાલા, વીર પ્રભુ॰ વીર વીર નિત્ય રટન કરૂ હું, પીવા પ્રભુ ગુણ વીરની સેવા મીઠા મેવા, વીર રટન ઘટ સાચું; વીર વચનામૃત પીધુ' જેણે, લાગે સહુ તસ કાચુ વીરની ભક્તિમાં સહુ શક્તિ, ભક્તિ વિના સહુ મેળુ; વીરનામે ભય સઘળા નાસે, મનડુ હવે ધાળુ પ્રેમે પ્રભુની ભક્તિ કરૂ નિત્ય, ભક્તિ સુખકર સાચી; બુદ્ધિસાગર હું તેા વીરના,-નામે રઢિયા રાચી, સાથી પ્યાલા. સાથી૰૧ સાથી ર સૌથી ૩ સાથી ૪ ( સાણંદ. )
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy