SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪. સ્તવન. પ્રભુજી તવ દર્શન સુખકારી, તવ દર્શથી આનન્દ પ્રગટે, જગજનમલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સયમ સવે, તવ દર્શનને માટે દાન ક્રિયા પણ તુજ અ છે, મળને નિજ ઘર વાટે પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવ ચગે, ક્ષાયિકભાવે શુદ્ધ સ્વભાવે, તે નિજગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે; દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજીજે. પ્રભુજી ૪ ચેતન દર્શન સ્પર્શન ગે, આનન્દ અમૃતમેવા, બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫ (અમદાવાદ) વીર, મહાવીર સ્તવન. વીર પ્રભુ વ્હાલારે મારા, લાગે મનમાં અતિશય પ્યારા, વીર. ત્રિશલાનન્દન જ્ઞાની, પાંત્રીશ ગુણથી શેભે વાણી. વીર. ૧ દુનિયાદારી ત્યાગી, આતમ ગુણથી પ્રીતિ લાગી. ત્રીશ વર્ષે દીક્ષા, લીધી જગજન કરવા શિક્ષા. વીર. ૨ કેવલ કમલારે પામ્યા, જન્મ જરાદિક દુઃખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગર સેવા, ભાવે કરતાં શિવ સુખ મેવા. વીર. ૩ (અ. દ. ભી શ્રી અભિનન્દન સ્તવન, અભિનન્દન જિન વંદીએ, સમતા રસ ભડારરે, દેષ અઢાર ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારરે. અભિ૦ ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહે કેમ છાજેરે; આત્મિક સુખની આગળ, ચિન્તામણિ પણ લાજેરે. અભિ- ર For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy