SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સમવૃત્તિને લીધી, બલિહારી કીધી, પર પરિણાતને તજી દીધી, સમર્થપણેરે. નાથજી મને. ૭ જેણે દુઃખ દીધું છે, કારજ તેનું સિચ્યું તે તાર્યો કમઠ અઘરી, સમકિત દીધું ગુણધરી, હું જાવું બલિહારી તારી, તુજ દવા જેઈરે. નાથજી મને ૮ કરૂણાનિધિ મેટેરે, માહારી વખત થયા છે; એ અપર્ણનું શું કામ, પણ તું સંપૂર્ણ સ્વામ, મને તારને ગુણધામ, આપ સમ કરે. નાથજી મને ૯ માહરા જે દીન નહીં રે, તારા જે પ્રભુ નહીં રે, એ જુગતે જોડે મલિયે, પ્રભુ દીઠે દહાડે વળિયે, માહરે સકલ મરથ ફલિયે, પ્રભુ મુખ જોઈનેરે. નાથજી મને ૧૦ આ સ્તવના મેં કરી રે, ભૂલચૂક જે પડીરે; ગુણે પાસે માગી લઉં છું, મિચ્છામિ દુક્કડ દઉં છું, સૌ સંઘની સાખે કહું છું, નમનતાઈથી. નાથજી મને. ૧૧ મહાવીર સ્વામીનું સ્તવન. (ગીરૂઆરે ગુણ તુમતણું-એ રાગ.) ચરમ જિનેશ્વર વિનતિ, શાસનનાયક સ્વામી રે; કર જેડી ઉભું રહું, ચરણકમલ શિર નામીરે. (ચરમ) ૧ અનંતજ્ઞાન ગુણે કરી, સકલપદારથ જ્ઞાતા, રાગદ્વેષ દૂર કર્યા, ભવ્યજીવ જગત્રાતારે. (ચરમ) ૨ ચિસઠ ઈન્દ્ર પૂજિત પ્રભુ, જગબંધન જગન્નાહારે, વાણુ ગુણ પાંત્રીશથી, દેશના દ્ય સુખદાતારે. (ચરમ) ૩ દેષ અઢાર રહિત પ્રભુ, હું અવગુણથી ખૂબ ભરિયેરે, સંસાર સમુદ્રમાં હું પડશે, સંસાર સમુદ્ર તે તરિયેરે. (ચરમ) ૪ પરમાતમ પદ તે લહ્યું, પ્રભુ તેહતણે હું રાગીરે, - તુજ મુજ અંતર અતિઘણું કહી જાય કેણી પરે ભાગીરે. (ચરમ) ૫ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy