SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામધેનુ તુજ મંત્રનિશદિન ઉરે, ક્ષણ ક્ષણ મંગળ નામ પદને ગાઉર. દુહા. ચિંતામણિ તુજ ધ્યાનથી, મનવંછિત સુખ પાઉં; કર્મોપાધિ ત્યાગીને, શુદ્ધ સિદ્ધ સમ થાઉં. મારે નઠારે દુઃખદાઈ ભવાબ્ધિને, તરવા ચારિત્ર વહાણ પ્રેમે લછું. શું પાર્થ૦ ૩ દહા. રેગ શેક વિયોગ ને, આધિ વ્યાધિ જંજાળ; કલેશ કજીયા વિક્ત ને, જન્મ જરા ને કાળ. ઈત્યાદિક સહુ દોષને ક્ષય થાવેરે, શાશ્વત અનુપમ સુખનું ઘર પાસે, દુહા. પાર્શ્વપ્રભુ પદભ્રંગ સમ, થાતાં કર્મ કટાય; બુદ્ધિસાગર સુખ લહી, જય જય મંગળ ગાય. સાણંદ પટ્ટપ્રભુ જિન મંડળી, ગાતાં પ્રભુજી ગુણ સુખ વહ્યું. શું પાર્શ્વ. ૪ શાંતિનાથ સ્તવન, (ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાશ્વજિન પાયા-રાગ.) નમું શાંતિનાથ ભગવંત, જે બાર ગુણ ગુણવંત. પ્રભુ સમતારસ દરિયા, સંસાર સમુદ્રને તરિયા તુમ શિવસુખ સહેજે વારયા, થયા સંત, ગુણવંત, અતિશયવંત, કેવલજ્ઞાન મહંત, નમું ૧ ઘનઘાતી કર્મ હઠાવી, પ્રભુ શુકલ ધ્યાન ચિત્ત ધ્યાયી, ભાવ જિન પદવી પાઈ, થયા સિદ્ધ, પામ્યા છે રિદ્ધ, કર્મ દુર કીધ, પ્રભુ સુખવત, નમું ૨ ચાતા જે ધ્યાને ધ્યાવે, તે અજર અમર પદ પાવે, ઈમ બુદ્ધિસાગર ગુણ ગાવે, પ્રભુ તું દયાળ, નમે તુજ બાલ, એ તારે બાળ, કરે કર્મને અંત. For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy