SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈતન્ય શક્તિ ભક્તિ યોગે, પ્રગટે છે જયકારી; શુદ્ધ સ્વરૂપ મણુતા ચેગે, આનદ મંગલકારીરે. માણસાનગરે ચાતુર્માસમાં, વિહરમાન જિન ગાયા; સુખસાગર ગુરૂયેાગે શાન્તિ, બુદ્ધિસાગર પાયારે. વી દ વીંછ ( બુદ્ધિપ્રકાશ ગાયન સંગ્રહમાંથી, ) પદ્મપ્રભુ સ્તવન ( મરાઠી સાખીની દેશી ) -- ( સ્વાથ સાધન કરવા સારૂ કામ પડે છે એવું—એ શગ. ) પદ્મપ્રભુ છે. પરમ ધર્મના, દાયક દેવ દયાળુ, દર્શન દીઠે મીઠું લાગે, આત્મિક ગુણ ગણવાળુ; પ્યારા મ્હારારે........................ન રહેા કદીએ ન્યારા. અલખ અકલ ગતિ અરિહંત તારી, અતિ એપે અવિકારી; શાંત સુધારસની આ ક્યારી, મૂર્તિની અલિહારી, જાઉં વારીરે................ ..........જય જિનવર જયકારી. ૨ દ્રવ્યથકી પ્રભુ પ્રગટ થઈને, ભાવ અપૂરવ આપે; સાણંદ પદ્મપ્રભુ મંડળીના, કઠણ કને કાપેા. છાપા મનમાં.........................સુબુદ્ધિ સુખ સ્થિરતાથી. 3 For Private And Personal Use Only પદ્મપ્રભુ સ્તવન. (ગણિકાના ઘરમાં રોઝ ગયા નિજ કુળની મુકી લાજરે-એ રાગ.) પદ્મપ્રભુ છે. પરમ દયાળુ, કરૂણાનિધિ કૃપાળુ, રક્તવર્ણ છે શ્રી જિનરાય, અંતરંગ શત્રુ દુ:ખદાય; કાપાટાપ પ્રત્યક્ષ જણાય, હુણુવા કર્મીની જાળરે, અહા જયવંતા પરમ નિયતા, મુનિવર શ્રેષ્ઠ મહંતા; દાયક દર્શન ક્ષાયિક દાન, દન ચરણુ અનંતુ જ્ઞાન; પૂર્ણાનંદી પરમ પ્રધાન, અતિશય સુખ સુવિશાળરે. સાણંદ જૈન મંડળી માગે, તુજ ગુણગણ શુભ રાગે; વંદન વિનય અધિક મહુમાન, જિનઆજ્ઞા ભવજળધિયાન; આપે। સમુદ્ધિ સુખખાણ, પાપ અમાપ પ્રજાળરે. ૫૦ ૧ ૫૧૦ ૨ ૫૧૦૩
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy