SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧ જય જય જગચિંતામાંણુ, જગદ્ગુરૂ જ્ઞાનાવતાર; તુજ સરખા સ્વામી મુજ મસ્તક ગાજતા, શા છે કમના ભાર અ૦ ૨ ચાર નિક્ષેપે તું વડા, શરણાગત રખવાળ; Acharya Shri Kailassagarsuri Gyanmandir સમવસરણમાં ચાર મુખે ઘે! દેશના, કરતા મંગળમાળ, ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, શુદ્ધ નિરંજન દેવ; બુદ્ધિસાગર તન્મયતા પ્રભુ સાથમાં, શુ સ્વભાવે છે સેવ. અ૦ ૪ ૧૬ નમિજિત સ્તવન. ( રાગ ઉપરના. ) નમિ જિનવર પ્રભુ ચરણુમાં, નિ`લ ચેતન લીન; નીચા નમતા ઉંચા ચઢતા સિદ્ધિમાં, ક્ષાયિકભાવે પીન. જ્ઞાન દર્શન ચારિત્રનેા,-તુજમાં આવિર્ભાવ; રત્નત્રયીની એક્યતા ચરણસેવનથકી, ખનશે શુદ્ધ બનાવ. ચરણસેવન તે ધ્યાન છે, દન જ્ઞાન સ્વરૂપ; બુદ્ધિસાગર ચરણુશરણુ એકલીનતા, આનંદઘન ચિરૂપ. ૧ For Private And Personal Use Only અ૦ ૩ ન ૨ ૧૭ શ્રીવીસેનજિન સ્તવન, ( રાગ ઉપરના ) વીરસેન જિન વિનવું, વીનતડી ક્ષિ ધાર; વી૦ ૨ ભવદુઃખ વારીને તારક શિવસુખ દીજીએ, કર મેટો ઉપકાર. વી૦ ૧ અનંત ગુણુ ભાગી તું પ્રભુ, કરુણાવંત મહંત; પ્રતિપ્રદેશે ક્ષાયિક સુખઅનંતથી, ભરચા તું ભગવંત અનંત ગુણથીરે ધ્રુવતા, પરપુગળ નહિ સંગ; કારણુ કાર્યપણે સમયે ગુણ પરિણમે, નિર્માંળ પ્રભુ ગુણ ચેંગ. વી૦ ૨ ઉપયાગી સહુ દ્રવ્યના, લેાકાલેાક પ્રત્યક્ષ; મુદ્ધિસાગર અંતર અનુભવે, ચિદાનંદ ગુણુ દક્ષ. વી જ ન ૩
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy