________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
प्रस्तावना.
આ ગ્રન્થના વિષય એવા છે કે, તે ઉપર ગુરૂવર્ય શ્રીમદ્ અહિસાગરજી લખવા ધારે તે, શ્રાવકના ૨૧ ગુણુ ઉપર એકવીશ ગ્રન્થા લખી શકે, પણ લઘુ પુસ્તક રાજ મનન કરી શકાય તે હેતુને લઇ આ શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧ લા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના ૧૯ મા અન્ય તરીકે પ્રગટ કરવામાં આવ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરેક ગુણેને જે સર્વ રીતે ધારણ કરી શકે તેજ ઉત્તમ શ્રાવક કહી શકાય, બાકીનાઆતા મધ્યમ, જધન્ય, હીન, દરિદ્ર, અથવા અયાગ્ય નવા.
આ ગ્રન્થ સંવત ૧૯૬૭ ના ચખતર માસમાં મુનિશ્રીએ વાલકેશ્વર ખાતે માસકલ્પની સ્થિરતામાં લખ્યા હતા, અને તે બુદ્ધિપ્રભામાં પ્રગટ થવા પામ્યો હતો, તે ગ્રન્થ રૂપે બહાર પાડવા જરૂરી જાયાથી પ્રથમાત્તિ તરીકે પ્રગટ કર્યો હતો. તે ખપી જવાથી તેમ ખીજી આવૃત્તિ. વચનામૃત ગ્રન્થમાં દાખલ થવાથી આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી છે.
ચંપાગલી, સુખઈ
માગસર સુદ ૧૧.
વિસ વસ્તુ ૨૪૨૮,
આ આવૃત્તિના પ્રગટાર્થે રૂ. ૫૦) ની મદદ વડનગરવાળા શા. મેદનલાલની કંપની તરફથી મળી છે. જે માટે તેને ધન્યવાદ કરે છે, કેમકે જ્ઞાનમાર્ગે પાતાની કમાઇના ઉપયોગ કરવા તે સર્વાત્તમ માર્ગ છે.
દ્રવ્ય શ્રાવકના એકવીશ ગુણા પ્રગટ કર્યા પદ્માત, વિશેષ ગુજ઼ીભાવઆવકના સત્તર ગુણા–પ્રગટ કરવા જોઇએ તે વિષે શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ બીજો, મડળ તરફથી પ્રગટ થયા છે, તે આ ગ્રન્થ વાંચ્યા બાદ અવશ્ય વાંચવા ભલામણુ કરી વિરામીએ છીએ,
રી.
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only