SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ દ્ધાત્મા) થાય છે, તેતે મેાક્ષસ્થાનમાં રહેછે. તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનુ પ્રચાજન ક`ઇ નથી. કારણકે એક ઠેકાણેથી ખીજે ઠેકાણે જવુ તેમાં ઈચ્છાની જરૂર છે. સિદ્ધાત્મા થયા બાદ ઈચ્છાના નાશ થાય છે, તેથી એકજ ઠેકાણે પરમાત્માએ ( સિદ્ધા ત્માએ ) રહે છે પ્રશ્ન—મર્યા બાદ નાતવરા કરવા, ખારમુ, તેરમું કરવુ, મૂછ મુંડાવવી તે જૈનધમ શાસ્રને કાયદો છે કે કેમ ? ઉત્તર—નાતવશ કરવા એ વાત, જૈન શાસ્ત્રમાં લખી નથી,ખીચારાને ઘેર માણસ મરી ગયા હોય, તેને શાક, લેણાદેણાના શેક, અને વળી તેમાં પાંચસે-હજાર રૂપૈયાનું વળી બીજી ખર્ચ થાય, તેથી નાતવરા કરવા, એ કહેા કેવા ન્યાય કહેવાય ? સારા માણસને એવા પ્રસંગે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008658
Book TitleShok Vinashak Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy