SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે; વડાદરાના વાસી શેઠ, લાલચંદ સુત કેશવલાલના હિત ભણી, ઉદ્યમ કીધા એડ, ૪ નેમિચ'દસુત મરણથી, શૈાક એ જે અપાર; શાકનિવારણ એહ ગ્રંથ, રચતાં જય જયકાર. ૫ આ ચેારાશી લાખજીવયેાનિધી ભરપૂર ચતુતિરૂપ સંસારમાં જીવે પિતામાતા ભાઈ. પણે પુત્રપણે ઉત્પન્ન થાય છે, જીવ, તેને મેહુ દશાના જોરથી પોતાના ગણીને તેના મરણથી દુ:ખી થાય છે, પણુ વસ્તુતઃ જે વિચારીએ તે કેઇ ફાઇનુ· સગુ· નથી. સૈા રવાનું સગુ’ છે, અને પેાતાના ઘેર જે પુત્ર અગ પુત્રીએ ઉત્પન્ન થાય છે. તેનુ જેટલા વ તુ આયુષ્ય હોયછે, તેટલાં વર્ષ પૂરાં થયે છતે મૃત્યુ પામી જ્યારે બીજી ગતિમ જાયછે, ત્યારે અ જ્ઞાનદશાથી તે ાકરાનાં માત પિતા તેને સંભાળી રૂદન કરેછે, કુટેછે, દેવને ઠંષકે આપે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008658
Book TitleShok Vinashak Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy