SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कच्छी श्रावक जैन बुकसेलर शेठ. मेघजीभाइ हीरजीभाइने अर्पणपत्रिका. તમે કદેશના રહીશ જૈનશ્રાવક છે, કચ્છી જૈનેામાંથી હાનિકારક કુરિત રીવાજોને-બાળલગ્ન ગૃહલગ્ન વગેરેને દૂર કરવા કબદ્ધ ઉત્સાહી બન્યા છે. તમારામાં ઉત્સાહ ઐય વગેરે ગુણો ખીલ્યા છે. આ ક્ષમાપના પુસ્તકને જગતમાં બહાળેા પ્રચાર થાય અને તેના બહાળેા પ્રચાર કરવાની તમારી અત્યંત લાગણી છે તેમજ સાંવત્સરિક ક્ષમાપના ઉપર તમારી અતિ પ્રીતિ હોવાથી તમને આ પુસ્તકની અપશુપત્રિકા, ગુણાનુરાગે પ્રમેદભાવે કરવામાં આવે છે તો તે સ્વીકારીને આ પુસ્તક પ્રચારમાં તથા કચ્છી તેની પ્રગતિમાં આગળ વધશે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः ३ લે. ભ્રુદ્ધિસાગર. મુ. વિજાપુર, ( ગુજરાત ) વિ. ૧૯૮૧ ફા, સુ. ૩ For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy