SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्यस्वरूप ग्रन्थः –-C[ ~– ॐ ही शंखेश्वर पार्श्वनाथाय नमः શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શાંતિ તુષ્ટિ કરનાર; નમન કરી ધ્યાથી હરિ, ગ્રંથ કરૂં સુખકાર. ૧ ધરણે પદ્માવતી, પાર્શ્વયક્ષ સુખદાય; ગ્રંથ રચનામાં પ્રેમથી, કરજે બુદ્ધિ સહાથ. ૨ પ્રથમ ગ્રંથારંભે પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણુઓની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મરૂ છું. પરા, પર્યંતી ને મશ્ચમ એ ત્રણ વાણમાં જે આવશે તેજ વૈખરીથી પ્રકટે છે. તેથી પુનઃ પુન: સરસ્વતીનું મરણું કરવું. સ્તવન ભજન ભક્તિને ભાવ એ સર્વ સરસ્વતીને પ્રભાવ છે. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy