SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ चुलसीइं च सहस्सा, १ एगंच २ दुवेअ ३ तिष्णि ४ लक्खाई। तिष्णि अ बीसहिआई ५, तीसहिआई च तिष्णेव ६ ॥ " વળી એ ગાથાની નિયુક્તિગાથાના વ્યાખ્યાનમાં પાંચમા તથા છઠ્ઠા જિનેશ્વરના મુનિઓની સંખ્યા ઉદ્દેશી ને કહ્યું છે કે " सुमते स्त्रीणि लक्षाणि विंशतिसहखाणि ५ । पद्मप्रभस्य त्रीणि लक्षाणि त्रिंशत्सहस्राधिकानि ६ । " આ ઉપરથી પણ વિશહાર અધિક ત્રણલાખ અને ત્રિશહજાર અધિક ત્રણલાખ સ ંખ્યા જાણવી. આ પ્રસ્તુત પ્રકરણ ગ્રંથ ઉપર સરલ સંસ્કૃત ભાષામાં વિ. સં. ૧૬૭૦ માઘ સુઢિ ૩ રવિવારે બૃહત્તપાગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયસેનસૂરિ અને વિજયદેવ સૂરિના પ્રવર્ત્તમાન શાસનમાં શ્રીમદ્-રાજવિજયસૂરિશિષ્ય પડિત દેવવિજયજીએ ટીકા રચી છે. વળી ટીકાકારે · દાનાદિ કુલક’ઉપર ધર્મ રત્ન મંજૂષા નામે ટીકા-પાંડવ ચરિત્ર ગદ્ય, રામચરિત્રગદ્ય અને જિનસહસ્તાત્ર આદિ બીજા ગ્રંથા પણ રચેલા જોવામાં આવેછે. ' આ પ્રસ્તુત ગ્રંથ પૂ॰ મુનિપ્રવર શ્રીમા! ચતુરવિજય જી સંપાદ્વૈિત આત્માનદ સભા તરફથી સ'. ( ૧૯૭૫ ) માં મુદ્રિત થયા છે. સમાજમાં આ ગ્રંથની ઉપયોગિતા હાવાને લીધે જિજ્ઞાસુઓના આગ્રહથી ચેાનિષ્ઠ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્યપાદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy