________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. સંઘ પ્રગતિ. નિવેદન
આ ગ્રંથની બીજી આવૃત્તિ વાંચકા સન્મુખ રજુ કરતાં. આનંદ થાય છે. પ્રથમાવૃતિ સ. ૧૯૭૩ માં શ્રી, અ. જ્ઞા. પ્ર મંડળ તરફથી “શ્રી. બુદ્ધિસાગરજી જૈન ગ્રંથમાળાના ૩૯– ૪૦-૪૧ મા ં મણકા તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી. ગમત પ્રબંધ અને સંધ પ્રગતિ’ ભેગી પ્રસિદ્ધ કરેલ.આ ગ્રંથ લાંબા વખતથી મળતા ન હાવાથી અને વર્તમાન સમય અને જૈન સધ–સમાજની સ્થિતિ પણ વિચારણીય થઈ પડી છે, જૈન સંઘમાં અનેક વિવાદાસ્પદ ખાખતા ઉભી થઇ છે, સમય અતિ કડીન આન્યા છે, ધાર્મિક આર્થિક સામાજીક જીવન સમશ્યાએ ગભર વિચારણા માંગી લે છે; તેવા સમયે પૂ. આચાર્ય દેવ, મુનિવર, કેટલું બધુ ધર્માંન્નતિ કાર્ય કરી શકે ? તે આપણા ભક્તિ સન્માનના કેટલા બધા અધિકારી છે? જો તેઓ અને ગ્રહસ્થ જેના સાથે એક મત થઇ સૌ સાથે ધમ-સોંધ-સમાજોન્નતિનાં કાર્યાં ઉપાડે તેા કેટલાં સત્કાર્યો થઈ શકે? ઉપરાંત ગૃહસ્થ.. જૈનાનું જૈન ધર્મ-સમાજોત્થાન-માટે શું કર્તવ્ય છે? સાચા જેના અને મુનિવરો એક સાથે આ કાર્ય ઉપાડે તેા જૈન શાસન કેવું અને આ વસ્તુ ગુરુદેવે એવી રચક શૈલીમાં તત્વભરી વિચારસરણીથી રજુ કરી છે કે તે વાંચી વિચારી અમલમાં મુકવાથી આપણે જેવા સંધ જોવા ઇન્તેજાર છીએ તેવે પુનઃ પ્રકટે, અને અમને લાગે છે કે-સરળ હૃદયે સતત્ પ્રયાસે કરીએ તે સમય પાકી ગયા છે.
'
આજ પ્રસગે જૈન ધર્મ-સમાજ અને શ્રી સંઘની ઉન્નતિ અર્થે અવિશ્ત કાય કરતી, સારી આશા આપતી એક માત્ર
Vi
For Private And Personal Use Only