SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ધુરંધરવિજયજીકૃત સં. ૧૯૯૫ (નહિ નમીએ નહિ નમીએ—એ દેશી) વંદન હે વંદન હે, શ્રી સંભવજિનને વંદન છે; ધ્યાન રહે ધ્યાન રહે, શ્રી સંભવજિનનું ધ્યાન રહે. વંદન ધ્યાન વિના આ જીવડે, કર્મતણ સંયોગે રવડ્યો વિષમ આ સંસાર જિનને ૧ કાલ અનંતો રહ્યો નિદે, મિથ્યા ભાવતણું સંગે; જ્યાં છે દુઃખ અપાર. જિનને ૨ પૃથ્વી જલ તેઉ વાયુમાં, રિથતિ સંખ્યાતીત કરી ત્યાં; બાદરતા તે વાર. જિનને ૩ પ્રત્યેક તરૂઓમાં અસંખ્ય, સાધારણ નિકાય અગમ્ય; સ્થિતિ અનંતી ધાર. જિનને ૪ વિકલૈંદ્રિયમાં સખાતા, સ મૂર્ણિમતાને અનુભવતો, શ્રદ્ધા નહિ તે વાર. જિનને. ૫ પંચેન્દ્રિય તિર્યંચગતિને, નરભવમાં ભવગણત્રીને; સાત આઠ અવતાર. જિનને ૬ નથી સ્વીકાય અવયિતિ જ્યાં, દેવ નરકની એ રીતિ હાં; પાયે અનંતી વાર. જિનને. ૭ એ દુર્ગતિને દૂર કરવા, મોક્ષપુરીના સુખને વરવા; કરીએ વંદન ધ્યાન. જિનને ૮ નેમિ પદ અમૃતની સેવા, પુણ્ય મલીયા શ્રી જિનદેવા; ધુરંધર હિતકાર. જિનને ૯ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy