SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જયસાગરકત સંભવનાથ તણ3 મુખ વાહ8, સંભવ એકમના આરાઉં; સંભવનાથ તણાઈ સુપરસ્સાઈ, ચિહું ગતિ સહુથઈ સુખિઈ થાઈ. ૧ થર હર મય ભંમત જગતામ, જા મન સમરઈ સંભવનાથ; મન ધીરઉં હુઈ સંભવ નામિ, વચન કાય પણ આવઈ ઠામિ. ૨ કામિ ઠામિ હઉ ફિરિ કિરિ ભાગઉ, દિવડા સામિય નઈ પગિ લાગવું; જઈ મઈ સંભવબિંબનિહાલિઉં, જાણિ કિચંડિહિનામ તિહાવિહં. ૩ હાવિ ભાવિ વિભ્રમિન હું માચઈ, મુઝમન સામિ તણુઈગુણ રાચઈ; સંભવનાથ સમઉ ન હું દેવ, ભવિ ભવિ હુઈ જિઉ સંભવ સેવ. ૪ ઈઅ કાવિત્ત સુદિહિ મન આણંદિહિં, જયસાગર ઉવજઝાઈ કિય; જાય પઢઈ સુઠાણિહિ મધુરપ વાણિહિ, સા નર પામઈસુફખ સય. ૫ શ્રી લક્ષ્મીવલભ-રાજકવિ)કૃત (રાગ-લલિત વિભાસ) ભરી સજની સાલ દિન મેરે ભ૦ સંભવ જિન ગાયે. એ દેશી. સંભવ જિનંદ ગાયો, રસના કો ફલ પાયો સુકૃત ઉપાયો, અબ મિટો ભાવફેરો. ભ૦ ૧ ઉદ્યમ અનૂપ જગ્યો, આલસ સલ ભચે; લગે ૩ ચરણ, મે નીકા દગ હેરો. ભ૦ ૨ અત્તર મિથ્યાત ગ, રોમ રોમ સુખ ભયો, લલ્લો રાજબેદ્ધિધન, સરણ ગલ્લો તેરો. ભયો. ૩ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy