SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રી નિત્યલાભકૃત સં. ૧૭૮૧ (ગેકુલીયું રળિયામણું રે આહીરડાને વાસ બાઈ રે ગરબડો એ દેશી) સંભવનાથ સોહમણું રે, ત્રિભુવન નાયક દેવ ભવિયણસેવિયે રે; ઇન્દ્ર સરીખા જેહની રે, સેવ ફરે નિતમેવ. ભવિ૦ ૧ સૂતિ સુંદર શોભતી રે, માને મોટા ભૂપ, ભવિ. નપણ કમલદલ પાંખડી, મેહનગારું રૂપ ભવિ૦ ૨ મીઠી વાણી જેલની રે, બેઠાં દે ઉપદેશ, ભવિ. સાંભળતા સુખ ઊપજે રે, ન રહે દુઃખ લવલેશ ભવિ૦ ૩ જિન દરસણને લાલચી રે, મુઝ મન વસવાવીસ.ભવિ. વિંધ્યાચલ જિમ હાથીઓ રે, સંભારે નિશિદીસ. ભવિ. ૪ મહિર નજર ધરી પ્રેમનું રે, દેજે અવિચલ જાસ; ભવિ. નિત્યલાભ પંડિત વિનવે રે, સફલ કરે ચરદાસ. ભવ. ૫ શ્રી જયસૌભાગ્યકૃત સ. ૧૭૮૭ સંભવનાથ સેહામણું અરિહંતાજી, કંચન કમળ કાય ભગવંતાજી; રાય જિતારિ નંદના અ૦, દરિસણથી સુખ થાય ભ૦. ૧ ધ્યાતા ધ્યાન પ્રમાણથી અ. યેય વસ્તુ મન ધારિ ભ૦; એકમેકતા જે ભજે અ૦, નિશ્ચયથી સુખાકાર ભ૦. ૨ અધ્યાતમ રસરંગથી અ૦, રંગે ભાવ નિજ ગાત ભ૦; તો શિવલીલા સહિજથી અ, હેવિ જગવિખ્યાત ભ૦. ૩ મુજ મનમાં તુમ ગુણ રમ્યા અ૦, અવર ન આવી દાય ભ૦; એ અભેદથી હિભિમલો અટ, કઠિન કમ સવિ જાય ભ૦. ૪ આશા અધિક મુજ મને અટ, ફળે તુમથી નિરધાર ભ૦; જનમ જરા ભઈ છેડીઈ અ૦, જયસૌભાગ્ય મનુહાર ભ૦. ૫ ૪૪ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy