SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ શ્રી જિનવિજયજીકૃત સં. ૧૭૭૫ (દેશી હંસલાની) સુખકારક હો શ્રી સંભવનાથ કે, સાથ રહ્યો મેં તાહરો; સિદ્ધપુરને હે પ્રભુ સારથવાહ કે, ભાવ અટવીને ભયહરો. ૧ હું ભમી મોહવશ મહારાજ કે, ગહન અનાદિ નિગોદમાં, કીધાં પુદ્ગલ હો પરાવર્ત અનંત કે, મહામૂઢતા નિંદમાં. ૨ નિરિગઈમાં હો અસનિ એનિંદિ કે, વેદ નપુંસક નંવનાં; આવલિને હા અસંખ્યમેં ભાગ કે, સમ પુગલ પરાવર્તાના. ૩ સૂક્ષમમાં હું સામાન્ય સ્વામી કે, ભૂ જલ જલણ પવન વને ઉત્સપિણી હા અસંખ્યાતા લેગ કે, નભ પરદેશ સમામિણે. ૪ એ છે બાદર વનમાંહિ કે, અંગુલ અસંખ્ય ભાગે મિતા; અવસર્પિણી હે સુહુમ ઈતર અનંત કે, અઢી પુગલ પરિઅત્તતા. ૫ હવે બાદર હે પુડવીને નીર કે, અનલ અનિલ પરયત. નિગાદમાં હા સુણી તરકદેવ કે, સિતેર કડાકેડી સાગરૂ. ૬ વિગલૈદિ હો માંહિ સંખ્યાત કે, સહસ વરસ જીવન રુલ્યો; પંચેદિ હે તિરિ નર ભવ આઠ કે, આઠ કરમકચરે કલ્યો છે નારક સુર હે એકભવ અરિહંત કે, વિણું અંતર સાંપણે ભર કકેતી હે જાણે જગદીશ કે, કર્મ કર્થન જીવને. ૮ ચઉદ ભેદે હો ચઉદ રાજ મઝાર કે, ચોરાશી લાખ યોનિમાં; ભ્રમ રસીઓ વસીએ બહુવેશ કે, ભવ પરિણતિ તતિગહનમાં. ૯ અશુદ્ધતા હો થઈ અશુદ્ધ નિમિત્ત કે. શુદ્ધ નિમિત્તે તે ટળે; તે માટે હો સર્વજ્ઞ અમોહ કે, તુમહ સંગે ચેતન હિળે. ૧૦ નિજ સત્તા હો ભાસન રુચિ રંગ છે, ક્ષમાવિજય ગુરુથી લહી; જિનવિજયે હા પારગ તુહ સેવ કે, સાધન ભાવે સંગ્રહી ૧૧ ૪૦ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy