SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૪) પિતાને મહાસ્વાર્થ છે. અને એજ પરમકલ્યાણને માગ છે. બાળક યુવાન અને વૃદ્ધ. જેગી, ભેગી સંન્યાસી, સ્ત્રી પુરૂષ, રંક અથવા રાજા ધનવાન વા નિર્ધન, પંડિત . અગર મૂર્ખ, મિત્ર વા શત્રુ, સગું, વા અસગું, ગુણ વા અવગુણ સર્વના ઉપર પ્રેમની અખંડધારા ચલાવે અર્થાત્ તેઓનું સારૂ ઈ છે, તેઓ પ્રતિ અનિષ્ટ સંકલ્પ લેશમા ત્ર પણ કરશે નહીં. વળી સંગ્રહનયની સત્તાએ જોતાં સિદ્ધના અને સંસારી જીવ છે પણ સરખા છે. માટે શ. ક્તિભાવે રહેલો આત્મધર્મ વ્યક્તિભાવે કરવો હોય તે સમભાવથી માતૃભાવથી તમારૂ વર્તન શુદ્ધ રાખો સર્વ પ્રાણીઓ ઉપર આપણે સમભાવ રાખીએ છીએ, ત્યારે સર્વ આપણને પિતાના આત્મારૂપ ગણે છે. અને ભાતૃભાવથી સવની આપણા પ્રતિ વરબુદ્ધિ છૂટી જાય છે. દેવ અને રાક્ષસો પણ આપણને સહાય કરે છે. અને પિતાના આત્મા સમાન લેખે છે. સર્વ પ્રાણુઓના હિતમાં પ્રીતિવાળા થવાથી જે જે અગણ્ય લાભ સંપ્રાપ્ત થાય છે, તે જે મનુષ્ય યથા અ વધતાં હોય, અને અનેક પ્રાણીઓને વિદ્વપ તથા તેમને દુઃખ આપવાથી કેવાં કેવાં દુ:ખની પ્રાપ્તિ થાય છે તે તે. મની સમજણમાં સ્પષ્ટ જણાતું હોય તે જગમાંથી હિંસ. અસત્ય, ચોરી, જારી, વિશ્વાસઘાત, નિંદા, કલંક, દગા For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy