SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭ ) નથી, તેના કરતાં જેમાં સત્ય અનન્ત સુખ રહેલું છે એવા આત્મારૂપ પરમાત્માના સામુ`તા કદી પણ જોતા નથી, તે પરમાત્માનું જ્ઞાન પણ સદ્દગુરૂ પાસેથી સાંભળતા નથી. અને સદ્ગુરૂ જો તમને તે આત્મારૂપ પ્રભુનું સ્વરૂપ સમજાવે છે તેપણ તમને તે તરફ પ્રીતિ થતી નથી, આ સર્વ બતાવે છે? કે તમે તે પરમાત્માના સુખને અનુભવ જાણ્યા નથી, અને તે તરફ લક્ષ્ય આપ્યું નથી. ખરેખર સુખ અંતરમાં છે, બાહ્યપદાર્થ માં સુખ નથી, શાંતિ ખરેખર આત્મામાં જ છે, માહ્ય નથી, જ્ઞાનવાન સુખને પાતાનામાં શોધે છે ત્યારે અજ્ઞાની સુખને જગા દ્રશ્ય પાથામાં શેાધે છે. યાદ રાખો. યાદ રાખો કે સુખ આત્મામાં છે, આત્મામાંથી જ તે સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવા એ કદીપણું નિષ્ફળ ન જાય એવા અમેઘ ઉપાય છે, સુન સુખ સાધકો સમજો કે-હાજમાં અથવા ટાંકીમાં બહારથી આણીને ભરેલું જળ ઘેાડા દીવસમાં ખાલી થઈ જાય છે, પરંતુ પાતાળ ફાડીને કુવામાં કાઢેલું પાણી સદા ટ રહે છે. લાટ તે પાણીને પાંચ પાંચ કાસવડે કાઢવામાં આવે તેપણ તે ખ્રુટતુ નથી, આ શું વાત તમારા સમજવામાં નથી, સમજો છે! તાપણ તે પ્રમાણે વર્તાતુ નથી આ શું આછી ખેદકારક વાત છે. For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy