SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૧) सुखमय आतम हुँ सदा, जयजय आतमदेव ।। अनंत शक्ति स्वामी तुं, तुंहि देवाधि देव ॥ ४ ॥ એમ ત્રણવાર ચારવારકે વિશેષવાર મુખેથી ઉચ્ચાર કરી તેનો અર્થ ચિંતવવજે તમારી વૃત્તિમાં ફેરફાર થશે અને તમે જાણે અંતરંગમાં નવીનશાંતિ અનુભવતા હશો એમ દેખાશે. ઉપરના વચનના ભાવમાં જેટલેકાળ સંકલ્પરહિત શાંત રહેવાય તેટલે કાળ રહેવું પછી વૃત્તિની વ્યગ્રતા થતાં પ્રા ણાયામ પાંચ સાત મિનિટ કરવા તે પછી નિઃસંકલ્યાવસ્થા માં યથાશક્તિ પ્રવેશ કરે. જે નિઃસંકલ્પ અવસ્થા પૂર્વે સિદ્ધ થવી અત્યંત કઠીન ભાસતી હતી. તે હવે આ પ્રકારે નિત્યભાવના કરતાં કંઈક અંશમાં સધાતી હોય એમ અને નુભવ થશે.-- અનંત જન્મોથી પોતાને બહિરામભાવ જેને દ્રઢ થયો છે. એવા સાધકને માસ વા બે માસના અભ્યાસથી બહિરાત્મ ભાવનું વિમરણ થઈ અંતરાત્મ ભાવ અને ખંડ જાગ્રત રહે એ બનવું અશક્ય છે. અનંત ભવના અધ્યાસથી ૬ થઈ ગએલા અહિરાતમભાવના સંસ્કારો અંતરાત્મભાવની ભાવના કરતાં છતાં પણ તેના હદ વમાં સ્કી ને પુરે છે. વ્યવહાર કાળમાં સાંસારીક કાર્ય કરતાં હૃદયમાં પડેલા વિષય-મેજ શોખના રકારે For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy