SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) હોય, કિંતુ યથાઈ ધ હેય નહિ તે ઈરછાયોગ. ૨ શાસ્ત્રો તત્વસ્વરૂપને શ્રદ્ધાવંત તથા યથાર્થ સ્વરૂપથી રાજસ્થા, ભક્તકથા, દશકથા, અને સ્ત્રીકથાને ત્યાગી તથા પ્રમાદ રહિત ધર્મ વ્યાપાર ગવંત તથા તીવજ્ઞાને કરી અવતથ ભાષણ કરનાર, તથા તથાવિધ મહિનયના નાશથી સત્ય પ્રતીતિવંત, એ તથા કાલાદિવિકલપણાની બાધાએ અતિચારાદિક દેષને જાણે તો ખરો, પણ તથા પ્રકારે લાભના એવા અતિચારાદિક દોષને ટાળી શકે નહિ એ જે પુરુષ તેને યથા યોગ્ય ગુણ ટાણે વર્તતાં, શાસ્ત્ર રોગ હોય છે. - ૩ શાસ્ત્રમાં દેખાડેલા જે ઉપય તેનું અતિક્રમણ કરીને શક્તિના અધિકપણાથી ધર્મવ્યાપારયોગ આદરે, તે સામર્થ્ય યોગ જાણવો. સિદ્ધિ પદ પ્રાપ્તિનાં વિશેષણ આમાં બહુ છે. સામર્થ્યગથી સર્વજ્ઞ પદપ્રાપ્તિ; સિદ્ધિપદ સીખ્યપ્રાપ્તિ, કલપ્રવચન પરિજ્ઞાાપ્તિ, થાય છે. ઈત્યાદિ સર્વનો સાક્ષાત્ લાભકારી, એ ત્રીજે યોગ જાણો. એ ત્રણ અને વિચાર ગષ્ટિ સમુચ્ચય ગ્રંથથી વિશેષ પ્રકારે જાણ. रहे यथावल योगमें गहै सकल नय सार ॥ भाव जैनता सो लहै चहै न मिथ्या चार ॥ ९४ ॥ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy