SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७१) भागम वेद सिद्धांत पाठ सुने हिये आठमद आणे जगतिलाभ कूळ बल तप विद्या प्रभुता रुप बखाने देखो०५ जडशं राचे परमपद साधे आतम शक्ति न सुजे विनय विवेक विचार द्रव्यको गुण पर्याय न बुने देखो०६ जसवाले जस सुनी संतोषे तपवाले तप शोषे गुनवाले परगुणकुं दोषे मतवाले मत पोषे देखो०७ गुरु उपदेश सहज उदयागत मोह विकलता छूटे श्रीनयविजय सुजस विलासी अचल अक्षयनिधि छूटे देखो०८ પદને અર્થ સુગમ છે. ઉપાધ્યાયજીએ સંસારી જીની જેવી સ્થિતિ છે, તેવી વર્ણવી છે. મુનિરાજની પદવી સર્વ કરતાં મેટામાં મોટી છે, માટે તે પદનું ગ્રહણ પરમાત્મપદ અર્થે કરવું જોઈએ. અને મુનિવરપણું અંગીકાર કરી સર્વ પ્રકારનાં કષ્ટ જે આવે, તે સહન કરવા એવા મુનિ પરમુક્તિનાં સુખ પામે છે. વળી એવી ભેગી અવસ્થા આદરવી કે જેથી સદાકાળ સુખ પ્રાપ્તિ થાય. તે સંબંધી શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય ગાય છે કે – जोगी ऐसा होय फिरु परम पुरुषसें प्रीत का ओरसे प्रीत हरु जोगी०१ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy