SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) એકેક ગોળી લાવી ઘર બાંધી, તેમાં ઈલિકાને ચટકે દેઈ, લાવી ઘરમાં મૂકે, અને એક ગેળીથી ઘરનું મુખ ઢાંકે સત્તરમા દીવસે ચટકાથી, તે ઘરનું મુખ ખોલતાં તે ઈલીકા ભમરી થઈ ઉડી જાય. તેમ આત્માનું પણ પિતાના જિનસ્વરૂપમાં પરિણમવું, તે પિતાના ઘરમાં રહેવું અને તે ઘરમાંજ આમા તે પરમાત્મરૂપ બને છે અને તેમ ઘરમાંથી પેલી ભમરી ઉડી જાય છે, તેમ આત્મા પણ અષ્ટકમને ક્ષય કરી, ચઉદરાજ લેકના અંતે એક સમયે સમણુંથી જાય છે. અને ત્યાં સાદિઅવંતિ સ્થિતિનાં ભાગે વસે છે. ભવ્ય જીએ, આત્મરૂપ છે તેજ પિતાનું છે, એમ હૃદયમાં નિશ્ચય કરે. અને પિતાના આત્માની સાથે પ્રીતિ કરવી. આત્મામાં પ્રીતિ થતાં, અન્યત્ર થતી પ્રીતિ નાશ પામે છે. આત્માની પ્રીતિ થયા વિના, પરથી પ્રીતિ છુટતી નથી શ્રી આનંદઘનજી મહારાજ આત્મરૂપ પ્રભુની સાથે પ્રીતિના એકતાનમાં આવી કહે છે કે, मत कोइ प्रेमके फंद पडे परतसो नीकसत नाही. मत०१ जल बीच मीन कमल जलजेंसे बिरहे सोइ मरे. મત. ૨ बुंदके कारण पवइया पुकारत दीपक पतंग जरे. मत०३ आनंदघन प्यारे आय मिलो तुम बिरहकी पीर टरे. मत० ४ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy