SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫) ગણવું સર્વ વ્યર્થ છે. જેમ કેલને બળદ આખે દિવસ ફર્યા કરે અને મનનાં જાણે કે હું હજાર ગાઉ ચાલ્યો પણ ઘેર ઘેર છે, તેવી જ રીતે મન જેનું વશ થયું નથી તેનું પઠન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, પણ તેથી સંસરાન્ત થતો નથી. વાદ વિવાદનાં શાસ્ત્ર અધ્યયન ક રવાથી પણ સંસાર પાર પામતો નથી. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે-જ્ઞાનાષ્ટકમાં वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा ॥ तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवदतौ ॥ ४ ॥ વિવેચન – અનિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને કહેતા એવા મનુષ્ય તત્ત્વને પાર તેલીના બળદની પેઠે પામતા નથી. ઘાંચીને બળદ ગમનને પાર પામતે નથી, તેમ સાત નયના અજાણ પુરૂ ખંડન મંડન કરતા સં. સાર સમુદ્રને પાર પામતા નથી સાધ્યશૂન્ય દશાએ જે વ્યાકરણ, ન્યાય અલંકાર, સિદ્ધાંતાદિનું પઠન, પાઠન, આમહિતાર્થે થતું નથી, અને તેથી મને ગત વિકલ્પ સં. કર૫ ટળતા નથી. માટે વિકલ્પ સંક૯પ રૂપ ઘાસને બાળવા અગ્નિ સમાન આત્મજ્ઞાનના અભ્યાસને જ સારમાં સાર જાણ. यत्रैवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते ॥ यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ॥ ९ ॥ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy