SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાર્થના. ( રાગ કલ્યાણ ) જીવન ઉજજવળ આપના! જીવન ઉજજવળ આપો, ભવભયદુઃખને કાપિ નાથ! જીવન ઉજજવળ આપે... મનસા વાચા કર્મ વડે હું હિત સર્વનું સાધું; અષ્ટપ્રહર અન્તરમાં તુજને પ્રેમ ધરી આરાધું.જીવન પ્રાણી માત્ર સમતા ભાવે તુમય સઘળું માનું, સ્થળ સ્થળ તુજને રમતો ભાળું રાજ્ય બધે સમતાનું. ૨ પુણ્યપંથના ઉત્તમ ભાવ મુજ ઉરમાં ઉભરાવો, કામક્રોધાદિ શત્રુને મુજથી દૂર હડાવે. છવન ૩ તૃણા મમતા કેરા ભાવો ના મુજને ભરમાવે, પરમાર્થે જીવન મુજ જાયે, એવા ભાવ ભાવે. જીવન ૪ નિશા ભાવે જગમાં વિહર, શ્રેય કરું સૌ જગનું, વિશ્વપ્રેમને મંત્ર ગજાવું, પુણ્ય ભરું નરભવનું જીવન ૫ કર્મ કષાયે દૂર હડાવું એ બળ મુજને આપો, ડગલે ડગલે સાથી બનજો, મુજ રગરગમાં વ્યાપિ. જી. ૬ અજિત સ્થાનમાં સ્થાપિ પ્રભુજી! અક્ષય કીર્તિમામું, વાચક હેમેન્દ્ર શુભ ભાવે જન્મ મરણ દુ:ખ ત્યાગું. જીવન ... 9 www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy