SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સંભવ જિનેશ્વર અવિનાશી....ભજો ૧ ધન ને જેમન જેવાં ઝાકળનાં બિંદુ, તરવા મુશ્કેલ અતિ સંસાર સિંધુ, જગની માયા જુઠી સાચા જગળ ધુ, સાચા જગમ . એના ચરણે સહેજ સુખ રાશિ....સંભવ ર ધર્મ વિનાનું જીવન કાચું, સાચું શરણુ તજી જુઠુ કયાં યાચું ? વીતરાગ ચરણેામાં નિશદિન રાચું નિશદ્ઘિન રાચુ, પ્રભુ દરશનથી વૃત્તિ ઉલ્લાસી....સંભવ ૩ એ....પુણ્યેથી પામ્યા માનવતા સારી, પ્રભુને ભજી લે આત્મા ઉદ્ધારી, www.kobatirth.org : હેમેન્દ્ર પ્રભુ કેરા ચરણાના પ્યાસી, ભજો ભાવેથી ભજો ભાવેથી, સભવ જિનેશ્વર અવિનાશી....સંભવ ૪ For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy