SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનપાળને ટૂંક પરિચય. ૧૩ - સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દિવસે દિવસે વધારે ધાર્મિક થતું ગયું. તે શ્રદ્ધાથી શુદ્ધ શ્રાવકધનપાળનો ટૂંક ધર્મને પાળવા લાગ્યો. તેણે રાજા ભોજને પરિચય. સમજાવી માલવામાં જૈન સાધુને વિહાર છૂટો કરાવ્યો. કલ્પના શક્તિ અને શબ્દાર્થની પ્રઢતામાં કાદંબરીને પણ ટક્કર મારે તેવી નવ રસથી પૂર્ણ તિલકમંજરી” નામની જૈન આખ્યાયિકા, (કથા) બનાવી તેણે જૈન સાહિત્ય અને પોતાના જીવનને યશસ્વી કર્યા. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરેત્સાહ, વીરસ્તવ, પાઈયલછીનામમાળા, હષભ પંચાશિકા અને સાવયવિહી વિગેરે થે પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઊંચું સ્થાન મેળવે છે. તેના સમયમાં ધનપાળ, માળવામાં એક મહાકવિ અને પ્રચંડ પંડિત તરીકે મનાતે હતે. કલકવિધર્મ વિગેરે પંડિતને તેણે પરાસ્ત હતા. મુંજરાજા તેને પુત્ર તરીકે માનત. અને ભેજરાજા તે તેને ખાસ મિત્ર અને મહેરબાન હતું. સરસ્વતીનું ટાઈટલ તેને મુંજરાજ તરફથી મળ્યું હતું. ( જુઓ તિ. મ. ૧૩) સર્વતંત્રસ્વતંત્ર સર્વશાસ્ત્રપારંગત શ્રી હેમચંદ્રાચાર્ય જેવાએ પણ બહુમાનપૂર્વક, ધનપાળની બનાવેલી સ્તુતિથી શ્રીજિનમંદિરમાં જિનેશ્વરની સ્તવના કરી હતી. “હેમકેષ” અને હેમકાવ્યાનુશાસન” અને “હૈમછન્દાનુશાસન ની વૃત્તિમાં ૧ કુમારપાળ પ્રબંધમાં હેમાચાયૅ ધનપાળની બનાવેલ હતુતિ બોલ્યા ઉલ્લેખ છે. “ xxx cycatetera naa.” | xxx 731461 2214şt ett ૩ હેમકાવ્યાનુશાસનના અર્થમેમાનાં માર્ગો સુપર છેઃ ” સૂત્રની પજ્ઞવૃત્તિ ( અધ્યાય ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરીયા વૃતિ ) માં તિરુમંતરાની ભૂમિકાના “ ચામવંદ મિ. ” પદ્યને ઉદાહરણ તરીકે ટાંડ્યું છે. તથા શૈમછરોનરાવનના પાંચમા અધ્યાયના સેલમા “ પ્રારાઈ..” (પ-૧૬ ) સૂત્રની પવૃત્તિમાં For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy