SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ ગહુલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (અલિ ? સાહેલી જગમ તીરથ જોવા ઉભી રેતે ? એ દેશી. ) સર્જન ? મ્હારી ગુરૂદન કરવાને વેગે ચાલે, અતિ આનન્દે ગુરૂ વદી ભવભવનાં પાપ પખાળા, ગુરૂ શાન્ત સ્વભાવી સુખદાતા, ગુરૂ જ્ઞાન ગુણે ત્રિભુવન ત્રાતા, ગુરૂ માતા પિતા ને વળી ભ્રાતા-સનિ મ્હારી ગુરૂ નિજ સ્વભાવે સદા રમતા, ગુરૂ વિશ્વવિભાવ દેશા વમતા, ગુરૂ નિશદિન ઇન્દ્રિયગણુ દમતા-સનિ મ્હારી ગુરૂ ષગ્દર્શનના છે જ્ઞાતા, વીરવાણી પ્રેમ સહિત પાતા, રહે પ્રભુપદમાં રાતામાતા-સનિ મ્હારી ગુરૂમુખ દિવાકર રાજે છે, જોઇ મિથ્યામતિ અતિ લાગે છે, છબી અનેાપમ ગુરૂની છાજે છે-સર્જન મ્હારી ગુરૂ ઇર્ષ્યા સમિતિ મન ધરતા, પૃથ્વીતળને પાવન કરતા, વિમન સ ંશયને પરિહરતા-સનિ મ્હારી ગુરૂ ભાષા દોષ દૂરૈ કરતા, અમૃતસમં વાણી ઉચરતા, જેનું પાન કરી વિજન તરતા-સર્જન મ્હારી ગુરૂ આહાર ગ્રડે દેષા ટાળી, માયા મમતા લાલય ખાળી, ભવ્ય નયન ઠરે ગુરૂને ભાળી-સર્જિન મ્હારી ગુરૂ કામ કષાય તણા ત્યાગી, શુરૂ અનુભવરસના છે. રાગી, ભીતિ ભવભ્રમણ તણી ભાગી-સનિ મ્હારી For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy