SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રૂકર ) ગાહુળી. માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરોએ દેશી. રવિ પિઠે રાજતા રવિસાગર, રહેતા આત્મદશામાં ઉજાગર.-રવિ બાલ બ્રહ્નચારી ગુરૂ રાય, સેવે સુરનર જેહના પાય, ગુરૂ વન્દતાં પાપ પલાય-રવિ, રૂડા રઘાજી નામે છે તાત, માયાળુ માણકોર બાઈ માત, રૂડી જાને રૂડી પડે ભાત-રવિસંવેગી સકળ શિરતાજ, નિત્ય સાધતા આતમ કાજ, એવા નેમિસાગર ગુરૂરાજ-રવિ રાજનગરમાં ગુરૂજી મળીયા, સંશય સહુ મનના ટળીઆ, અતિ હેતે ગુરૂ સહ હળિયા-રવિ છેડી સંસારની બધી માયા, જાણીને અતિ કારમી કાયા, બન્યા રવિસાગર મુનિરાયા-રવિ કર્યો વિષય વિભાવનો ત્યાગ, ટાને પંચ પ્રમાદથી રાગ, માર્યો મેહ રૂપી મહા નાગ-રવિ, જ્ઞાન ધ્યાનમાં નિશદિન રહેતા, ઉપસર્ગ સકળ મન સહેતા, નિત્ય અનુભવ આનંદ લેતા-રવિ તપ જપ કરવામાં પુરા, શુદ્ધ ક્રિયા કરવામાં શૂરા, પાપ કામેથી રહેતા દરા-રવિ વૃત્ત લીધેલા નિર્મળ પાળે, નિજ અન્તર્ ભાવ ઉનાળે, પર પ્રકૃતિને દૂર ટાળે-રવિત્ર For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy