SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ ૧૦ ૧૨ ૧૪ ૧૩ . . दमी न समहीनस्तु, न पूजां किंचिदर्हति ॥११२।। અર્થ-જ્યારે કોઈપણ બ્રાહ્મણ છ અંગ, ચાર વેદને ભણેલો હોય (ભણે છે, છતાં તેંદ્રિય ન હોય તેમજ સમતા વિનાને હોય, તે તે કોઈપણ રીતે પૂજાને પ્રાવ થતો નથી. રાત્રિભેજનું પ્રકરણअहिंसासत्यमस्तेय, ब्रह्मचर्यमसंचयः । मद्यमांसमधुत्यागो, रात्रिभोजनवर्जनम् ॥ ११३ ।। અર્થ:-હે યુધિષ્ઠિર?? દવા, સત્ય બોલવું, ચેરીને ત્યાગ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, મધ, માંસ અને મધને ત્યાગ, તેમજ રાત્રિભોજનનો ત્યાગ, (એ સર્વે ધર્મનાં ખાસ અંગો છે માટે પાળવાં.) ये रात्रौ सर्वदाहारं, वर्जयंति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥११४॥ અર્થ-જે ઉત્તમ બુદ્ધિવાળા માણસે નિરંતર રાત્રિને વિષે ભજન કરતા નથી, તેઓને એક મહિનામાં પન્દર દિવસના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ બાર માસમાં છ મહિનાનું તેમને તપ પ્રાપ્ત થાય છે. - ૧ ૦ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy