SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬૨ ) અર્થ -કોધિ સરને પરિતાપ તથા ઉગ કરનારો છે, તેમજ તે વૈર કરાવનાર છે, વળી ક્રોધ સદ્ગતિને નાશ કરનાર છે. क्रोधो मूलमनर्थानां, क्रोधः संसारवर्धनः। धर्मक्षयकरः क्रोध,-स्तस्मात्त्रोधं विवर्जयेत् ॥९७॥ અર્થ-કોધ સમગ્ર અનર્થોનું મૂળ છે, તથા સંસારની પરંપરાને વધારનારો છે, તેમજ ધર્મનો ક્ષય કરનાર છે, તે કારણથી ઉત્તમ પુએ કોઇ સદાને માટે ત્યાગ કરે જરૂર છે. ક્ષમાનું પ્રકરણ. स शूरः सात्त्विको विद्वान् , स तपस्वी जितेंद्रियः। येनासौ क्षांतिखड्गेन, क्रोधशत्रुनिपातितः ॥२८॥ અર્થ:-જે માણસે આ ક્રોધરૂપી શત્રુને ક્ષમારૂ૫ તલવારે કરીને હણ્યો છે, તે જ માણસ શુરવીર, સત્ત્વશાળી, વિદ્વાન અને જિતેંદ્રિય છે. यस्य क्षांतिमयं शस्त्रं, क्रोधाग्नेरुपनाशनम् । ૭ ૯ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ નિત્યમેવ યસ્તષ્ણ, રાગૂoryયઃ કુતર //શા ૦ ૧ ૧ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy