SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( હૃદ ). तांबूलं सूक्ष्मवस्त्राणि, स्त्रीकथेंद्रियपोषणम् । दिवा निद्रा सदा क्रोधो, तिनां पतितानि षट् ॥ અર્થ-તાંબલનું ભક્ષણ, બારીક વસ્ત્રોનું પહેરવું, સ્ત્રીઓની કથા વાર્તાઓ કરવી, ઇન્દ્રિયોને પોષવી, દિવસે નિદ્રા લેવી, અને નિરંતર ક્રોધનું સેવન કરવું, એ છ બાબતે વૃતિઓ વ્રતને હણે છે. सुखशय्यासनं वस्त्रं, तांबूलं लानमर्दनम् । दंतकाष्ठं सुगंधं च, ब्रह्मचर्यस्य दृषणम् ॥ ८८ ॥ અર્થ -કેમળ શય્યા, મૃદુ આસન, અને અતિ બારિક વ, તાંબલ, નાન મર્દન, દાતણ તથા અત્તર ફૂલેલ, ઉપરોક્ત ચીજો બ્રાચર્યને દોષિત કરનારી છે. शृंगारमदनोत्पाद, यस्मात्स्नानं प्रकीर्तितम् । तस्मात्स्नानं परित्यक्तं, नैष्ठिकैर्ब्रह्मचारिभिः॥८॥ અર્થ -જે કારણથી સ્નાનને મૃગાર સહિત મદનને પ્રદીપ્ત કરનારું મહાન પુરૂષોએ કહ્યું છે, તેથી બ્રહ્મચારી પુરૂષોએ તેનો ત્યાગ કર્યો છે. ब्रह्मचर्येण शुद्धस्य, सर्वभूतहितस्य च । For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy