SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) ते संसारसमुद्रस्य, पारं गच्छंति सुव्रताः ॥६९॥ અર્થ-વળી જેઓ મિથુન સેવતા નથી, તથા બ્રહ્ના પર્યરૂપી દઢ વનને પાળે છે, એવા ઉત્તમ આચારવાળા બ્રાહ્મણ સંસારરૂપી સમુદ્રના પારને પામે છે. અર્થાત્ સંસાર તરી જાય છે. हलकर्षणकर्मादि, यस्य विप्रस्य वर्तते। स न हि ब्राह्मणः प्रोक्तः, किं तु शूद्रो युधिष्ठिर ? અર્થ:-જે બ્રાહ્મણને હળ આદિક ખેતીનું કાર્ય હોય છે, તેને શાસ્ત્રકારે બ્રાહ્મણ કહ્યો નથી, તથાપિ હે યુધિષ્ઠિર ? તેને શદ્ર કહે છે. हिंसकोऽनृतवादी च, चौर्यानुपरतश्च यः । परदारोपसेवी च, सर्व ते पतिता द्विजाः ॥ ७१ ।। અર્થ:-હિંસા કરનાર, અસત્ય બોલનાર, ચોરી કરવામાં મશગુલ, તથા પરસ્ત્રીને સેવનાર, એવા સમગ્ર બ્રાહ્મણોને બ્રાહ્મણધર્મથી ભ્રષ્ટ થએલા જાણવા. स्वाध्यायहीना वृषलाः, परकर्मोपजीविनः । ઉમાશrifમનો વિવા, મર્યાતિપુ નંતિ.કર ૮ ૧૦ ૧૧ ૧૩ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy