SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) અર્થ :-વળી હું યુધિષ્ઠિર ? આકર્શમાં ગમન કરનારા એવા પણ બ્રાહ્મણેા માંસભક્ષણ કરવાથી પતિત થએલા છે ( અર્થાત્ ભ્રષ્ટ થઇ નીચે પડ્યા છે), તે કારણથી બ્રાહ્મણાનુ પતન જોઇને માંસભક્ષણ કરવું નહિ. ૪ ર ૩ ૫ ७ घातकश्चानुमंता च, भक्षकः क्रयविक्रयी । ૧૨ ૧૧ ૯ ૧૦ लिप्यते प्राणिघातेन, पंचाप्येते युधिष्ठिर ? ॥४९॥ અ:-વળી હું યુધિષ્ઠિર ? પ્રાણીના નાશ કરનાર, તથા પ્રાણીના નાશની આજ્ઞા આપનાર, માંસનું ભક્ષણ કરનાર, માંસ વેચાતું લેનાર તથા માંસ વેચાતું દેનાર; એ પાંચે ( માણસા ) જીવ હિ ંસાથી લિપ્ત થાય છે, અર્થાત એ પાંચેને જીવ હિંસા લાગે છે. ત ૩ * ૧ किं जापहोम नियमै, स्तीर्थस्नानैश्च भारत ? | ૬ ૫ G ૧૧ ૧૦ यदि खादति मांसानि सर्वमेव निरर्थकम् ॥५०॥ અથ:-હું ભારત ? જો માંસનું ભક્ષણ કરવામાં આવે તો પછી જાપ, હોમ, નિયમ, તથા તીર્થં સ્નાનથી શું થવાનુ છે ? કેમકે માંસ ભક્ષણુંથી તે સમગ્ર નિરર્થક છે. ૧ ૨ ૩ ૪ પ્ प्रभासं पुष्करं गंगा, कुरुक्षेत्रं सरस्वती । ૬ ૧૦ ૯ ૧૨ ૧૩ વિશ્વા ચંદ્રમાના ચં, સિંધુશ્ચેવ માનવી શા For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy