SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) લાગે છે, માટે ડાહ્યા માણસોએ મૃત્યુના ભયથી ભયભીત થએલા પ્રાણીઓનું રક્ષણ કરવું. વાત તો સર્વે, સમજવાળિr: જાતો મામીતા, નિઃ પ્રારક્ષાનું રૂા અર્થ:-વળી હે યુધિષ્ઠિર ? એક બાજુએ સમગ્ર વરદાનની દક્ષિણાવાળા સર્વે યજ્ઞો અને બીજી તરફ ભયભીત થએલા પ્રાણીના પ્રાણનું રક્ષણ કરવું, (તે અતિ શ્રેષ્ઠ છે.) सर्वसत्त्वेषु यद्दान, मेकसत्त्वे च या दया । ૮ ૧૧ ૧૨ ૧૦ ૧૩ सर्वदानप्रदानाद्धि, दयैवैका प्रशस्यते ॥ ३७ ॥ અર્થ:-સર્વે પ્રાણીઓ પ્રત્યે જે સુવર્ણાદિકનું દાન આપવું, અને એક પ્રાણી પ્રત્યે દયા રાખવી. આ બેમાં સર્વે પ્રાણીઓ પ્રત્યે સુવર્ણાદિકના દાનથી પણ એક પ્રાણ પ્રત્યેની જે દયા તે વધારે પ્રશંસા કરવા લાયક છે. एकतः कांचनं मेलं, बहुरत्नां वसुंधराम् । एकस्य जीवितं दद्या, न च तुल्यं युधिष्ठिर ? ॥३८॥ અર્થ -વળો હે યુધિષ્ઠિર? એક બાજુથી સેનાનો મેર પર્વત તથા બહુ રનવાળી પૃથ્વી આપે, અને એક પ્રાણીને ૧૦ ૧૨ ૭ ૧૧ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy