SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org う ( ૨૧ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ૩ * इंद्रियाणि पशून कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् । ૧. ૧૧ ૧૨ अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥९॥ અથ:-વિષ્ણુદેવ કહે છે કે, હું યુદ્ધિષ્ઠિર ? ઇંદ્રિયારૂપી પશુ કરીને, તથા તપરૂપ વેદી બનાવીને, અને દયારૂપી આહુતિ કરીને હું આત્મરૂપી યજ્ઞ કરૂં છું, ૬ ૩ Y ૬ यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । ७ १० ૧૧ ૧૨ ૧૩ પહેલું નમ્યતે સ્થળ, નહે ન તે ॥ ૨૦ ॥ અ:-પશુને ખાંધવાના યજ્ઞસ્તંભ છેદીને, તથા પશુને હણીને, અને લેાહીના કર્દમ ખનાવીને આ પ્રમાણે જ્યારે સ્વર્ગે જવાતું હોય, તેા હું યુદ્ધિષ્ઠિર ? પછી નરકે કણુ જશે ? મહાભારતમાં શાંતિપર્વના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે, ૩ * मातृवत्परदारेषु, परद्रव्याणि लोष्ठवत् । દુ ૧ દ G ૧૦ आत्मवत्सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ ११ ॥ અર્થ:-જે માણસ પારકી સ્ત્રીઓને વિષે માતાની પેઠે જુએ છે, તથા પારકા દ્રવ્યને ટેક્ની માફક જુએ છે, તેમજ સર્વે પ્રાણીઓને વિષે જે પેાતાના આત્મા સમાન જુએ છે, તે જ તત્વથી જોનારા છે. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy