SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( २२७ ) અર્થ :--દાનથી માણસોને સ્ત્રીપુત્રનાં સુખા, સ્વર્ગનાં સુખાની સંપદા, તથા પાંચ પ્રકારના ભાગા પ્રાપ્ત થાય છે.. ४ www.kobatirth.org ૨ ७ ५६३ वादशक्तिर्मत्रशक्ति, स्तंत्रशक्तिस्तथैव च । ૧ ૧૧ ૧૨ ૧૦ 3 भवेत्पुंसां परं मह्यां, दानशक्तिस्तुदुर्लभा ॥ १४९ ॥ અં:-પુરૂષોને વાદશક્તિ, મંત્રશક્તિ, તેમ તંત્રશક્તિ પણ પ્રાપ્ત થાય છે, તથાપિ આ પૃથ્વીમાં દાનશક્તિ દુર્લભ છે. ૨. ) J Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ५ दानादिहमहाकीर्तिः, स्वर्गसौख्यं परत्र च । 6 १० ૧૧ 3 क्रमान्मुक्तिर्भवेल्लोके, श्री श्रेयांसकुमारवत् ॥ १५० ॥ ૧૨ ७ અ:-દાનથી આ લાકમાં માટી કીતિ મળે છે, પરલેાકમાં સ્વર્ગનું સુખ મળે છે, તથા અનુક્રમે શ્રી શ્રેયાંસ કુમારની માફ્ક મેાક્ષ મળે છે. ( शार्दूलविक्रीडितवृत्तम् ) ८ भूपाला अपि दुर्गपालसचिवश्रीसार्थवाहादयो, ૧૧ ૧૩ व्याला व्याघ्रगजादयः स्थलचरा भारंडपक्ष्यादयः । ૧૫ ૧૦ ૧૮ १७ ૧૬ भूतप्रेतपिशाचयक्षनिवहा आयांति वश्ये निजे, 3 ૧૪ For Private And Personal Use Only २ પ येषां दानमनर्गलं करकजे तिष्ठेदवश्यं यदि ॥ १५१ ॥
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy