SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અર્થ:-ભયંકર કુકર્મ કરનારી તે પ્રસિદ્ધ રેવતીને માંસ ભક્ષણથી નરકમાં પ્રવેશ કરવો પડશે, અને શ્રી શ્રેણિક રાજાએ પણ માંસભક્ષણથી નરકની ભયંકર પીડા મેળવી. મહિલાદર-(અનુત્તમ) पारवश्यमशुचित्वं, विकलत्वमचेष्टता। निर्दयत्वं भवेत्तस्मात् , सुरापानं विवर्जयेत् ।।१०८॥ અર્થ -મદિરાપાનથી પરવશપણું, અપવિત્રપણું, વિક્લપણું, નિ*ચેષ્ટપણું, તથા નિર્દયપણું થાય છે, માટે મદિરાપાનનો ત્યાગ કરવો शथिल्यं विग्रहे वस्त्रे, नेत्रयुग्मे मदांधता। ૧૦ ૭ ૮ ૯ ૧૨ ૧૪ ૧૧ ૧૩ ૬ पतनं यत्र तत्रापि, मद्यं पिबेत्ततो न च ॥ १०९॥ અથ-વળી મઘ ન કરવાથી શરીરમાં અને વસ્ત્રમાં પણ શિથિલતા થાય છે, અને તેમાં મદાંધપણું થાય છે, તથા જ્યાં ત્યાં પડવાપણું થાય છે, માટે મદિરાપાન કરવું નહિ. સંતતિofસ્ત વંધ્યાચાર, ન ઉદા ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ कातरस्य जयो नैव, मद्यपस्य न सद्गतिः ॥११०॥ અર્થ –જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, કૃપણને For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy