SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯ ૧૭ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कसेन सा जीवयशाशु लेभे, રા યુના િચ | અર્થ:-સંગ્રામ કરવાથી આ અમુક માણસને સુખ મળ્યું, એવી રીતે દુનિયામાં તેણે સંભાળ્યું અથવા દીઠું છે? અર્થાત્ કોઈએ પણ નહિ. કેમકે, કંસે જીવયેશાને તુર્ત મેળવી, અને તે બને વંશને નાશ કરનારી થઈ. अभ्याख्यानद्वार-( अनुष्टुप्वृत्तम् ) काचकामलदोषेण, पश्यन्न विपर्ययम् । ૭ ૫ ૮ ૧૦ ૯ ૧૧ अभ्याख्यानं वदेजीहा, तत्र रोगः क उच्यते ॥७४॥ અર્થ:-માણસ કાચકામળ નામના દોષથી નેત્રમાં વિપરીતપણું જીવે છેપરંતુ જીભ જે અવ્યાખ્યાન બેલે છે, તેમાં કયે રોગ કહેવાય છે? यथाऽभक्ष्यं न भक्ष्येत, द्वादशव्रतधारिभिः । ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ ૧ ૦ ૮ अभ्याख्यानं न चोच्येत, तथा कस्यापि पंडितः ॥७॥ અથે-જેમ બારવ્રતધારીઓ અભક્ષ્ય વસ્તુ ખાતા નથી, તેમ પંડિતે કોઈનું અભ્યાખ્યાન બોલતા નથી, For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy