SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાપીને રહેલે એવો લેભ ખરેખર નિરંતર દુઃખે કરીને જીતાય તેવે છે. રાજાર-(અનુવૃત્ત) मुच्यते शृंखलाबद्धो, नाडीबद्धोऽपि मुच्यते। न मुच्यते कथमपि, प्रेम्णा बद्धो निरर्गलः ॥ ५९॥ અર્થ-સાંકળથી બંધાએલે પ્રાણી પણ મુકાય છે, તેમજ દોરડાથી બંધાએલે પ્રાણું પણ છું થઈ શકે છે, તથાપિ પ્રેમથી બંધાએલ પ્રાણી કે ઈપણ રીતે મુક્ત થઈ શકતું નથી. भर्तुविरहतोनार्यः, प्रविशत्यनलान्तरे। स्वेच्छया च सहर्षेण, तत्र प्रेमप्रपंचकः ।। ६०॥ અર્થ:-પિતાના ભર્તારના વિરહથી સ્ત્રીઓ પિતાની ઈચ્છાથી હર્ષસહિત જે અગ્નિમાં પ્રવેશ કરે છે, તેમાં પણ પ્રેમ જ પ્રપંચ છે. मनस्तत्र वचस्तत्र, जीवस्तत्रैव संवलेत.। નૈત્રાવનો ત્તત્ર, જે પોત ? | અર્થ - રાગ રહે છે, ત્યાંજ મન, વચન અને જીવ વસી રહે છે, તથા અનું જોવાપણું પણ ત્યાં જ હોય છે, ૧૦ ૧ ૨ ૧૧ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy