SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११ ( १९२ ) ___ ( श.लिनीवृत्तम् ) धात्रा दत्तं मानवत्या लघुत्वं, मानोन्मत्ते रावणे दुर्मतित्वम् । दर्पोत्कृष्टे कोणिके दुर्गतित्वं, ૨ ૧૩ ૧૪ दुष्टान्मानात्सद्गतिः केन लब्धा ।। ४९ ॥ અર્થ:-માનવતીને દૈવે લઘુતા આપી, તથા અહંકારથી ઉન્મત્ત થએલા રાવણને દુમતિપણું આપ્યું, કેણિકરાજાને દુર્ગતિપણું, આપ્યું, એવી રીતે દુષ્ટ એવા માનથી કોણે સુગતિ મેળવી છે? અર્થાત્ કોઈએ પણ નથી મેળવી. मायाद्वार-( अनुष्टुप्वृत्तम् ) मायोत्पन्नादविश्वासा,-न्मुखामृतोऽपि मानुषः । ८९ १० ११ १७ परसद्मप्रवेशं च, नाप्नुयात् श्वानवत्सदा ॥ ५० ॥ અર્થ:-મુખે મીછવચન બેલનારો એ પણ માણસ કપટથી થએલા અવિશ્વાસથી, હમેશાં કુતરાની માફક અન્યના ઘરમાં પ્રવેશ કરી શકતો નથી. छद्मना पठितं शास्त्र, तदनर्थाय केवलम् । . ૧૦ ૧૧ ૧૨ हरिभद्रस्य शिष्याणां, फलं किमुत न श्रुतम् ॥५१॥ का For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy