SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) મળવામાં દાવાનળ તુલ્ય, અને સમગ્ર એવા ક્રોધ બુદ્ધિવાન માણસે ત્યાગ કરવા લાયક છે ( વનન્તતિાવૃત્તમ્ ) 3 દુ:ખાના સ ંકેતરૂપ ર ૩ क्रोधाभिभूतपुरुषा नरके व्रजेयु, ૫ ૬ स्तत्रापि ताडन निबंधनमारणोत्थम् । ૯ ૧૧ ૧ ૦ ૧૨ ૧૪ ૧૩ ૪ दुःखं घनं च सहनं कृतकर्मणां च, ૧૫ श्रीकृष्णवजनगणाः समुपार्जयन्ति ॥ ४४ ॥ અર્થ:-ક્રોધથી પરાભવ પામેલા પુરૂષો નરકમાં જાય છે, તથા ત્યાં પણ તાડન, બંધન, મરણુ આદિકથી ઉત્પન્ન થએલા દુ:ખને મેળવે છે; અને એવી રીતે માણસાના સમૂહ શ્રી કૃષ્ણની માફક પાતે કરેલાં કર્મોને ભાગવે છે. માનદારનું અનુષ્ટુપવૃત્તમ ) ૧ ૪ ૨ 3 ૫ ७ यः स्तब्धो गुरुणा साक, - मन्यस्य नमनं कुतः । ૯ ૧૦ ૧૨ ? ૧૪ ૧૩ . न छायायै न लाभाय, मानी कंथेरवन्नृणाम् ॥४५॥ અર્થ:-જે માની માણસ ગુરૂની સમીપે પણુ અક્કડ થઈને રહે છે, ત્યારે બીજાને નમવાની તા વાતજ શી કરવી ? અને એવીરીતે માની માણસ કચેરના વૃક્ષની માફક માણસોને છાયાદાયક કે લાભદાયક થઇ શકતા નથી. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy