SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir क्लेशोपशांतेः समता परा न ॥१२॥ અર્થ:-વિદ્યાસમાન અન્ય શરીરનું ભૂષણ નથી, તેમજ નિદા તુલ્ય અનેરૂ શરીરનું દૂષણ નથી, વળી તૃષ્ણ બાબર બીજી હેટી ચિંતા નથી; તથા કલેશની શાંતિથી અપર શ્રેષ્ઠ સમતા નથી. (અનુદુવૃત્તમ) शब्दोरूपं रसोगंधः, स्पर्शी भोगोहि पंचधा। किंपाकफलवद्ज्ञात्वा, दूरे यान्ति मनीषिणः ॥१३॥ અર્થ -શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભેદથી ભેગો પાંચ પ્રકારના છે, તેઓને પિાક વૃક્ષના ફળતુલ્ય નાણીને પંક્તિો તેઓથી દૂર ાય . संतोषः परमं सौख्य, संतोषः परमामृतम् । संतोषः परमं पथ्यं, संतोषः परमं हितम् ॥ १४ ॥ અર્થ:-સંતેષ છે તે ઉત્કૃષ્ટ સુખ, ઉત્કૃષ્ટ અમૃત, ઉત્કૃષ્ટ પધ્ધ, તથા ઉત્કૃષ્ટ હિત છે. (1પનાતિવૃત્ત) स्थानानि चाष्टादश किल्विषस्य, तथैव सप्त व्यसनानि विश्वे । For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy